Our aims
લોક્વિજ્ઞાન કેન્દ્રનાં ઉદ્દેશો
Sixteen aims for science education in Tapi district, in the centre’s own Gujarati wording, each with an English translation.
-
જીલ્લામાં અંધ શ્રધ્ધા નિમૂર્લન કાર્યક્રમો કરવા.
Run programmes to eradicate superstition across the district.
Fighting superstition
-
જીલ્લામાં દરેક તાલુકે વિજ્ઞાન કેન્દ્રો શરૂ કરવા.
Start a science centre in every taluka of the district.
Science centres
-
જીલ્લામાં ગણિત વિજ્ઞાનનાં શિક્ષકોને વિષયે તાલીમ આપવી.
Give subject training to the district’s mathematics and science teachers.
Teachers
-
જીલ્લામાં ધોરણ -૧૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને ગુજ્કોસ્ટની તાલીમ આપવી.
Provide GUJCOST training to students of Standards 11 and 12.
Students
-
જીલ્લામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવું.
Organise science fairs in the district.
Fairs and observances
-
જીલ્લાની દરેક માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન કલ્બ માટે રૂ.૨૦૦૦/- આપવા.
Give ₹2,000 to every secondary school in the district to run a science club.
Schools and clubs
-
જીલ્લામાં ધોરણ -૬ થી ૮ ની શાળાઓમાં ગણિત ક્લ્બો સ્થાપવા.
Set up mathematics clubs in schools for Standards 6 to 8.
Schools and clubs
-
જીલ્લા લેવલે એક મુખ્ય લોક ભાગીદારીથી સાયન્સ સેન્ટર બનાવવું.
Build one main district science centre through public participation.
Science centres
-
જીલ્લામાં સાયન્સ સીટી બનાવવું.
Build a science city in the district.
Science centres
-
જીલ્લામાં ગુજકોસ્ટ ધ્વારા થતાં કાર્યકમો જેવા સાયન્સ સેમીનાર, સાયન્સ ડ્રામા, સાયન્સ ક્વીઝ, શાળાઓમાં કરવી.
Hold GUJCOST programmes such as science seminars, science dramas and science quizzes in schools.
Students
-
જીલ્લામાં જીલ્લા શિક્ષણ તાલીમ ભવન સાથે સંકલનમાં રહિ પ્રાથમિક શાળાઓમાં How to Teach કાર્યક્રમો કરવા.
Run “How to Teach” programmes in primary schools together with the District Education Training Bhavan.
Teachers
-
જીલ્લામાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ વધે તેવા પ્રયાસો કરવા.
Work to increase the number of schools offering the science stream.
Schools and clubs
-
જીલ્લામાં વિજ્ઞાન દિવસ, રાજીવ ગાંધી અક્ષય ઉર્જા દિન, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, મહિલા દિન વિગેરેની ઉજવણીઓ કરવી.
Celebrate Science Day, Rajiv Gandhi Akshay Urja Day, National Science Day, Women’s Day and similar days.
Fairs and observances
-
જીલ્લામાં જીલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે શૈક્ષણિક સેમિનારો યોજવા.
Hold educational seminars with the District Education Officer and the Primary Education Officer.
Teachers
-
જીલ્લાની ધોરણ -૬ થી ૧૨ ની શાળાઓના વિદ્યાર્થીઓને સાયન્સ સીટી ગાંધીનગરનું નિદર્શન કરાવવા માટે કન્સેશનની વ્યવસ્થા કરી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવું.
Arrange concession-fare educational tours to Science City for students of Standards 6 to 12.
Students
-
જીલ્લામાં દરેક શાળાઓમાં જઈ સાયન્સના પ્રયોગો બતાવવા. જેથી અંધશ્રધ્ધા, વહેમ, ભુત પીસાચ, ઢાગા દોરા, જેવા દૂષણોનું સમાજમાંથી વિજ્ઞાનની સમજથી દૂર કરી શકાય.
Visit every school to demonstrate science experiments, so that superstition, blind belief, fear of ghosts and spirits, and charms and threads can be removed from society through an understanding of science.
Fighting superstitionFrom the centre’s printed aims document
Visit, call or write to us
Schools, teachers and parents are welcome to ask about seminars, quizzes, the Children’s Science Congress and teacher training.